
પાલગામમા પાર્કગ મા રમતી અઢી વર્ષની બાળકી ને એક મર્સિડીઝ ના ચાલકે કચડી નાખી હતી બાલકી ને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી કેનાલ રોડ ઉપર આવેલ રોયલ ટાયટેનિયમ મા રહેતા 51 વર્ષિય ગિરીશ મનજી મનીયા કાર લઈને બહાર લઈ રહ્યા હતા ત્યારે બેઝમેન્ટ ના પાર્કગ મા રમતી ઝલક ઓડને અડફેટે લઇ કચડી નાખી હતી ત્યારબાદ ગાડી ચાલક ગાડી ઊભી ન રાખી અને ગાડી ચાલક ગાડી હંકારી જતો રહ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સામે આવી હતી