ताज़ा ख़बरें

અમદાવાદ માં હાઈબ્રીડ ગાંજા સાથે ભાર્ગવ પટેલ ની કરાઈ ધડપકર, અન્ય એક આરોપી ફરાર

અમદાવાદ માં હાઈબ્રીડ ગાંજા સાથે ભાર્ગવ પટેલ ની કરાઈ ધડપકર, અન્ય એક આરોપી ફરાર

અમદાવાદ માં હાઈબ્રીડ ગાંજા સાથે ભાર્ગવ પટેલ ની કરાઈ ધડપકર, અન્ય એક આરોપી ફરાર
અમદાવાદમાં ફરીથી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે,જેમાં દાસ્તાન સર્કલ પાસેથી આ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે,55.34 ગ્રામ ગાંજા સાથે ભાર્ગવ પટેલની ધરપકડ કરવામાં આવી છે,તેમાં વડોદરાનો ધ્યાન દેસાઈ નામનો ઈસમ ફરાર થયો છે,એસઓજીએ વધુ તપાસ હાથધરી છે અને ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.                          SOGએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી                              અમદાવાદ એસઓજીએ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે ત્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે,ત્યારે અમદાવાદમાં અવાર-નવાર ગાંજો ઝડપાતો હોય છે,પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે એક શખ્સ ગાંજો લઈને આવી રહ્યો છે,ત્યારે તેના આધારે તેને ચેક કરતા તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો,પોલીસનું કહેવું છે કે,વડોદરાથી આ ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને આ જથ્થો કોને આપવાનો હતો અને કોણે મંગાવ્યો તે બાબતે તપાસ ચાલી રહી છે.1.66 લાખની કિમતના 55.34 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે ઓમ ભાર્ગવ પટેલની ધરપકડ કરાઈ છે.
Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!