વેરાવળ સોમનાથ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવિભાઈ ગોહેલ નો આજરોજ નિધન થયેલ છે જેઓ વેરાવળ સોમનાથમાં ખૂબ જ લોક ચાહના ધરાવતા હતા જેવો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ છે તેના શાસનમાં શહેરમાં સ્વચ્છતા ચોખાઈ નાના મોટા કામો નાના માણસોથી લઈ અને મોટા માણસો સુધી કામકાજમાં પ્રશ્નો નીકાલ કરતા વેરાવળ ની જનતા આજે પણ રવિભાઈ ને યાદ કરે છે ભગવાન સોમનાથ દાદા રવિભાઈ ને આત્માને શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ રિપોર્ટર નિલેશ હીરાણી વેરાવળ સોમનાથ