गुजरात

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ થકી રિસાયકલીંગનો સંદેશ આપતી ધોરાજી નગરપાલિકા

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ થકી રિસાયકલીંગનો સંદેશ આપતી ધોરાજી નગરપાલિકા

નીલકંઠભાઈ જોષી દ્વારા રાજકોટ 

રાજકોટ તા. ૦૪ ડિસેમ્બર -ધોરાજી નગરપાલિકા દ્વારા ધોરાજી શહેરને આઇકોનિક પ્લેસ સાથે વિકસાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે નગરપાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી લોકોને રિસાયક્લિંગનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં નગરપાલિકા દ્વારા નકામા ટાયરમાંથી બેઠક બનાવી આ બેઠકો જનતા બાગમાં મૂકવામાં આવી છે. ફેંકી દેવાના ટાયરમાંથી બનાવવામાં આવેલ આ સુંદર બેઠકો જનતા બાગ ખાતે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

Show More
Back to top button
error: Content is protected !!