Uncategorized

બોડેલીમાં રથયાત્રા પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ

છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે બોડેલીમાં રથયાત્રા પૂર્વે કર્યું નિરક્ષણ એલસીબી, એસઓજી સહિત વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા ફ્લેગ માર્ચમાં  પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા રૂટ નુ છોટાઉદેપુર જિલ્લા એસપી ઈમ્તિયાઝ સેખ કર્યુ નિરીક્ષણ છોટાઉદેપુર જિલ્લા એસપી દ્વારા રથયાત્રામાં બંદોબસ્ત માટે ડીવાયએસપી (૧) પીઆઈ (૨) પીએસઆઇ (૧૨)એએસ,આઇ/એચસી/પીસી/(૬૮) ડબલ્યુપીસી (૨૪) હોમગાર્ડ (૧૧૩) જી.આર.ડી (૧૦૦) કુલ (૩૨૧) પોલીસ રથયાત્રામાં બંદોબસ્ત માં રહેશે.
વિરેન્દ્રસિહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે બોડેલીમાં રથયાત્રા પૂર્વે કર્યું નિરક્ષણ એલસીબી, એસઓજી સહિત વિવિધ શાખાના પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા ફ્લેગ માર્ચમાં પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા રૂટ નુ છોટાઉદેપુર જિલ્લા એસપી ઈમ્તિયાઝ સેખ કર્યુ નિરીક્ષણ છોટાઉદેપુર જિલ્લા એસપી દ્વારા રથયાત્રામાં બંદોબસ્ત માટે ડીવાયએસપી (૧) પીઆઈ (૨) પીએસઆઇ (૧૨)એએસ,આઇ/એચસી/પીસી/(૬૮) ડબલ્યુપીસી (૨૪) હોમગાર્ડ (૧૧૩) જી.આર.ડી (૧૦૦) કુલ (૩૨૧) પોલીસ રથયાત્રામાં બંદોબસ્ત માં રહેશે. વિરેન્દ્રસિહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

 

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!