
મહીસાગર પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કર્યા
- લોકોએ ભય વગર ડર્યા વગર પોલીસ ને જાણકારી આપવી જોઈએ હાલ ચાલી રહેલા સોશિયલ મીડિયા ના યુગ માં લોકો એ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ને નિર્દોષ વ્યક્તિનો ઉપયોગ કરી જાય.છે માટે સાયબર ક્રાઇમ થી રક્ષણ.કરવા માટે ના પણ અગાઉ ના સમયમાં કાર્યક્રમનો આયોજન કરવામાં આવશે
મહીસાગર પોલીસ દ્વારા ખૂબ જ સુંદર રીતે જાગૃતિકરણનો વિડિયો બનાવી લોકોને જાગૃત કરવાના કાર્યક્રમ કરવામાં આવેલ હતો