શુક્રવારે સર્વેલન્સ ટીમે ઉધના ત્રણ રસ્તા પાસે ચેકીંગ હાથ ધર્યું હતું. તદ્ઉપરાંત પોલિટિકલ પાર્ટીઓની ઇવેન્ટ નુ બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે પણ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. તેમજ આચારસંહિતા ના અમલ માટે સુરત શહેર માં ઓબઝર્વરની પહેલી મિટિંગ પણ યોજાય હતી.
2,505 Less than a minute