તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ “દાસા” મુકામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં અનેક કામો નું લોકાર્પણ તથા ભવ્ય કાર્યકર્તા સંમેલનના આયોજનના ભાગરૂપે ફતેપુરા વિધાનસભાના ફતેપુરા અને સંજેલી તાલુકાનાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા…
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ