*તાજેતરમાં દહેગામ તાલુકાના સગદલપુરગામે અમર ગુપ્તેશ્વર મહાદેવ થી ધારીસણા રોડને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્યશ્રી બલરાજસિંહ કે. ચૌહાણ હસ્તે કરવામાં આવ્યું હતું.* તાજેતરમાં દહેગામ તાલુકાના સગદલપુર ગામે તા.13 -3 -2024 ને બુધવારના રોજ અમર ગુપ્તેશ્વર મહાદેવ થી ધારીસણા રોડને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત માન્યશ્રી ધારાસભ્ય શ્રીબલરાજસિંહ કે. ચૌહાણ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાસદસ્યશ્રી ભરતસિંહ બી. ઝાલા,તાલુકાસદસ્યશ્રી,તલાટી સાહેબ સરપંચશ્રી સહિત ગ્રામજનો યુવાનો,વડીલો,ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.ગામના લોકોને આવવા જવા માટે અગવડતા ન પડે તે ગામની અંદર નવીનતા થાય એ હેતુથી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર વિજય ચરપોટ
વંદે ભારત લાઇવ ટીવી ન્યૂઝ