ताज़ा ख़बरें

100 કલાકમાં ગુંડા તત્વોની યાદી કરો તૈયાર…

રાજ્યના પોલીસવડાનો આદેશ પોલીસ કમિશ્નર, રેન્જના વડા, પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સ યોજી લેવાયો નિર્ણય...

શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાકધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ જુગારનો ગેરકાયદેસર વેપલો કરતા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા સામાન્ય લોકોમાં ભય ફેલાવનાર લોકોને યાદીમાં સમાવવા તાકીદ

Show More
Back to top button
error: Content is protected !!