ताज़ा ख़बरें

ધારી તાલુકાના જેણીને ગરમલી ખાતે એલસીબી ની મોટી સફળતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો..

ચલાલા નજીક આવેલા જેની ગરમલી ગામ ખાતે બોલેરો પીકપ વાહન આવી રહી હતી જેમાં એલસીબી મેં બાતમી મળતા તેઓ અલગ અલગ ટીમો બનાવીને પાછળ દોડતા અચાનક જ બોલે રે સાલક દારૂ અને ગાડી મેલીને થયો ફરાર ત્યારે એલસીબી તેમને ગાડીનો કબજો મેળવી ચલાલા પોલીસ મથક ખાતે લાવવામાં આવી ત્યારે 50 પેટીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને આરોપીને પકડવાની તજવીર હાથ ધરવામાં આવી રહી છે જેમાં આ કામગીરી કરતા જેમાં અમરેલી એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોહિલ સેટ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફિલ્મી ઢબે ગાડીને પકડી લેવામાં આવેલ છે જેમાં ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વસોયા સાહેબ અને એલસીબી તેમના ચલાલા પોલીસની ટીમે મોટો જથ્થો પકડેલ છે

Show More
Back to top button
error: Content is protected !!