Uncategorized

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે DYSP રાઠોડ સાહેબની અધ્યક્ષતામા બોડેલી નગરમા નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ બેઠક નું આયોજન

આજરોજ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડી,વાય,એસ,પી સાહેબ સહિત સી,પી,આઈ સાહેબ બોડેલી પી,એસ,આઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુરૂવાર બપોરના સમયમાં ડી,વાય,એસ,પી સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ રથયાત્રાના તહેવારને લઈને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું  હતું
સીપીઆઈ સાહેબ અને બોડેલી પી,એસ,આઇ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આયોજકો દ્વારા રથયાત્રાને લઈને સૂચનો લેવામાં આવ્યા  બપોરના 3/00 વાગે DYSP  ડી.કે. રાઠોડ સાહેબની અધ્યક્ષતામા બોડેલી નગરમા નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું  જેમાં બોડેલી નગરના હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણી  ઓ ઉપસ્થિત રહ્યા હતારિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ. બોડેલી છોટાઉદેપુર
આજરોજ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ડી,વાય,એસ,પી સાહેબ સહિત સી,પી,આઈ સાહેબ બોડેલી પી,એસ,આઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુરૂવાર બપોરના સમયમાં ડી,વાય,એસ,પી સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ રથયાત્રાના તહેવારને લઈને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સીપીઆઈ સાહેબ અને બોડેલી પી,એસ,આઇ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આયોજકો દ્વારા રથયાત્રાને લઈને સૂચનો લેવામાં આવ્યા બપોરના 3/00 વાગે DYSP ડી.કે. રાઠોડ સાહેબની અધ્યક્ષતામા બોડેલી નગરમા નીકળનાર રથયાત્રા અનુસંધાને શાંતિ સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બોડેલી નગરના હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા… રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ. બોડેલી છોટાઉદેપુર..
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!