વડોદરા શહેર ના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલા હિન્દી ફિલ્મ ના શૂટિંગ મા આમિરખાન સહિત અનેક કલાકારો છ થી વઘુ દિવસ માટે શહેર ના મહેમાન બન્યા છે ત્યારે શૂટિંગ માંથી થોડો સમય કાઢી જેનેલિયા દેશમુખ એક ટ્રેન્ડિંગ વિડીયો શુટ બનાવ્યો હતો