દાહોદમાં સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત
રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ તંત્ર હરકતમાં
દાહોદમાં બીજે દિવસે વધુ 2 બિલ્ડીંગમાં સીલ કરાયું
દાહોદમાં વગર પરવાનગી પર ચાલતી G+ 4 અંડર કન્ટકશન ચાલતી EDU NOVA કોચિંગ ક્લાસ સીલ કરાયું
તેમજ THE BIG GYM પણ સીલ કરાયું
અને તક્ષશિલા નર્સિંગ હોમ ને 2 દિવસની નોટિસ ફટકારવામાં આવી
રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી દાહોદ