गुजरातवडोदरा

વડોદરા માં ખાનગી વાહન ચાલક બેફામ

ખાનગી વાહન ચાલકો ની બેફામ ડ્રાઈવિંગ

લોકો ના જીવ ને જોખમમાં મૂકતા ખાનગી ચાલકો સામે રોક ક્યારે ??

 

વાઘોડિયામા ખાનગી છકડા ચાલકો ટ્રાફિક નિયમનનો છડેચોક ભંગ કરી ક્ષમતા કરતાં વધારે મુસાફરોને છકડામાં બેસાડી મુસાફરી કરાવી રહ્યા છે. ઠસીઠસીને મુસાફરોને અંદર બેસાડાય છે,તો કેટલાક મુસાફરો છકડાની પાછળ લટકી મુસાફરી કરે છે, તો કેટલાકને છકડાના માથે બેસાડી જોખમી મુસાફરી કરાવતા ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે. જાણે આવા વાહન ચાલકોને કાયદાનો ડર રહ્યો નથી તેમ બિન્દાસ્ત જતાં આવા વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી ક્યારે થશે.?

Show More
Back to top button
error: Content is protected !!