
વેરાવળ તાલુકાના છાપરી ગામના અને હાલ વેરાવળમાં રહેતા ધર્મિષ્ઠાબેન આહીરને બ્રાસ હાઈ ગોલ્ડ જવેલરીના બિઝનેસ માટે શક્તિ વંદના એવોર્ડ અંતર્ગત 2025 નો બેસ્ટ બિઝનેસ વુમન્સનો એવોર્ડ એનાયત થયો.આજના ડિજિટલ યુગને સાચી ભાષામાં સમજનારા ધર્મિષ્ઠાબેન પોતાનો સમગ્ર બિઝનેસ સોશિયલ મીડિયા મારફતે પ્રચાર અને પ્રસાર કરે છે. Hayley hub કરીને તેમની એક જવેલરી બ્રાન્ડ છે જે આજે વિશ્વવિખ્યાત છે