મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ..
ગત મોડી રાત્રીએ મહીસાગર જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા.. કડાણા તાલુકામાં 3.5 ત્રણ ઇંચ વરસાદ, ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ..
મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો…
સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વહેલી સવારે પાડ્યો વરસાદ..
ગતરાત્રિએ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડતા ખેડુતો માં ખૂશી..
ભારત જાની
વંદે ભારત લાઈવ ટી.વી ન્યૂઝ