COVID-19Lok Sabha Chunav 2024Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरें

મહિસાગર

મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા ના હદોડ નદી ના પુલ પર અવર જવર બંધ કરાઈ

લુણાવાડા ના હોડોડ ખાતે આવેલ મહીં બ્રિજ પર ન જવા આદેશ

જીલ્લા કલકેટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મહીં નદી પર આવેલ જુનો પુલ જર્જરિત હોય કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

મહિસાગર જીલ્લા માં જાહેર નામનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો

Show More
Back to top button
error: Content is protected !!