જાણવા મળતી વિગતો અનુસાર આજે ઉધના પોલીસ ની હદ માં સ્ટેટ મોનીટરીંગ સેલે એક ઘરમાં રેડ પાડી દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો. 1489 બોટલ દારૂ પકડી પાડવામાં આવ્યો હતો જે સાથે મુદ્દામાલ મળીને કુલ 2.17 લાખ ની મત્તા કબજે કર્યો હતો. આ સાથે ત્રણ જણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

2,502 Less than a minute












