Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તડવી યોગીનાબેન ને 20. હજાર રૂપિયા દાન કર્યા

આજ રોજ બોડેલી તાલુકાના તાંદલજા ગામે છોટાઉદેપુર જિલ્લાના આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તડવી યોગીનાબેન ને 20. હજાર રૂપિયા સેવા દાન ભેટ અર્પણ કરેલ છે. જે સેવાદાન ભેટ યોગીનાબેન ના પતિ ગોપાલભાઈના નામે વીસહજાર રૂપિયા શ્રદ્ધાંજલિ રુપે મળતા સૌ કુટુંબ વાળા સેવા ટ્રસ્ટ ના ભાઈઓ નો ખુબ આભાર માન્યો . રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.
આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તાંદલજા ના તડવી યોગીનાબેન ને આર્થિક સહાયની ભેટ અર્પણ.                              આજ રોજ બોડેલી તાલુકાના તાંદલજા ગામે છોટાઉદેપુર જિલ્લાના આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તડવી યોગીનાબેન ને 20. હજાર રૂપિયા સેવા દાન ભેટ અર્પણ કરેલ છે                                  જે સેવાદાન ભેટ યોગીનાબેન ના પતિ ગોપાલભાઈના નામે વીસહજાર રૂપિયા શ્રદ્ધાંજલિ તે તે મળતા સૌ કુટુંબ વાળા સેવા ટ્રસ્ટ ના ભાઈઓ નો ખુબ આભાર માન્યો

રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!