બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકાર સંયુક્ત સહકાર અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શન કાર્યક્રમ યોજાયો.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સરકાર દેશની સરકાર સંયુક્ત સહકાર અયોધ્યા ખાતે નવનિર્માણ પામેલ શ્રી રામ ભગવાન ના મંદિરના દર્શન કાર્યક્રમ હતો દાહોદ લોકસભા મત વિસ્તાર માન્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબના અને પાર્ટીના સંયુક્ત સહકાર તારીખ 18 ,2.2024 થી તારીખ 22 2 2024 સુધી આસ્થા ટ્રેન દાહોદ થી અયોધ્યા 1384 ભક્તજનોને રામ ભગવાનના દર્શન માટે આયોજન થયેલ જેના ભાગરૂપે આસ્થા ટ્રેનની અંદર મુસાફરી કરવામાં આવી ભોજનની વ્યવસ્થા ટ્રેનની અંદર તથા પાણીની સુવિધા પણ સુંદર રહી.
કોઈ પણ જાતના નિર્વિઘ્ને 18/02/24 થી 22/02/24 સુધીનો પ્રવાસ સૌથી સૂંદર રહ્યો સાથે સાથે ઘણા એવા વડીલ ભક્તો યુવાનો બહેનો આ કાર્યક્રમની અંદર જોડાયા રામ ભગવાન દર્શન કરીને ધન્યતા અનુભવી ભારતની અંદર પહેલી આ સરકારી બની કે જે ભારતની અંદર બનતા સર્વશ્રેષ્ઠ મંદિરની ગામડાના ગરીબના ગરીબ વ્યક્તિ એ ભગવાનના દર્શન કરી શકે તેવી સુવિધા પૂરી પાડી ભવિષ્યની અંદર આવી સુવિધા લાંબો સમય ચાલતી રહે તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી દાહોદ મત વિસ્તારના દરેક વિસ્તારમાંથી ભક્તો જોડાયા અને આનંદ નો લાભ લીધો સનાતન ધર્મ અને સંસ્કૃતિની ઝલક જોવાા મળી.
બાપા સીતારામ અન્નક્ષેત્ર નો લાભ લીધો ટ્રેનની અંદર પણ ભક્તો ભજન કીર્તન ચાલુ રાખ્યા હતા.
રિપોર્ટર: विपुल प्रजापति दाहोद गुजरात।










