SURATVALSADअमरेलीअलीगढ़आगरागुजरातछत्तीसगढ़दाहोदबिहारमहुवावडोदरा

વારોલી તલાટ શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. કપરાડા ના ધારાસભ્યજીતુભાઈ ચૌધરી ના હસ્તે

તા. 23/12/2025


કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામે શાળાના નવા ઓરડાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો.
નવા ઓરડાના નિર્માણથી વિદ્યાર્થીઓને ઉત્તમ અને સુવિધાસભર શિક્ષણ વ્યવસ્થા મળશે તેમજ શાળાનું માળખું વધુ મજબૂત બનશે.
આ શુભ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શૈક્ષણિક વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે માર્ગદર્શન આપ્યું.

વારોલી તલાટ શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત!
વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને મજબૂત માળખું.
🗣️ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત, શૈક્ષણિક વિકાસ માટે માર્ગદર્શન.

Show More
Back to top button
error: Content is protected !!