આજ રોજ થરાદ અને પાલનપુર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના પ્રમુખ,અનિલભાઈ.કે. સંયોજક,વિરચંદભાઈ,એસ. સહસંયોજક,લાલજીભાઈ,કે.ટ્રસ્ટી,સુમનભાઈ.બી. તારીખ 06/02/2024 નારોજ થરાદ અને પાલનપુરના સ્થાનીક આગેવાન અને દાતાશ્રી ઓ સાથે મીટીંગ યોજાઈ. હતી જેમાં વિશેષમાં પૂર્વ રાજ્ય સભાના સાંસદ શ્રીદિનેશભાઈ અનાવાડીયા,જે.બી.પ્રજાપતિ સમાજના તમામ મુખ્ય મહેમાનો અને દાતાઓ .ઉપસ્તિથ રહ્યા હતા..
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત..